આભાર જીલ્લા શિક્ષણાધિકારી કચેરી .... વર્ષ ૨૦૨૩-૨૪ ની જીલ્લાની ગ્રામ્ય વિસ્તારની શ્રેષ્ઠ શાળા જાહેર કરવા બદલ.............
ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના અધ્યક્ષ શ્રી જે.પી.પટેલ સાહેબ અને મહામંત્રી શ્રી ભરતભાઈ ચૌધરી દ્વારા રિહેન એચ.મહેતા વિદ્યાલય, માંકડી ને બનાસકાંઠા જિલ્લા ની વર્ષ2023-24 ની શ્રેષ્ઠ શાળા નો એવોર્ડ જીતવા બદલ આચાર્ય શ્રી ડૉ .રાકેશ કે.પ્રજાપતિ નું કેવડીયા કોલોની ખાતે યોજાયેલ આચાર્ય સંઘના સેમિનાર માં સન્માન કરવામાં આવ્યું તે બદલ શાળા પરિવાર વતી બનાસકાંઠા જીલ્લા આચાર્ય સંઘ ના પ્રમુખશ્રી નાનજીભાઈ ખરસાણ અને મહામંત્રી શ્રી જયેશભાઈ જોશી તેમજ તેમજ તમામ કારોબારી નો ખૂબ ખૂબ આભાર 🙏🙏
No comments:
Post a Comment