Wednesday, October 30, 2019

બેટી બચાઓ...બેટી પઢાઓ ..

દીકરી એટલે વહાલનો દરિયો વિષય ઉપર બામ ણોજ ગામનો ધોરણ 6 નો વિદ્યાર્થી સર્વાંગ પ્રજાપતિ પોતાના સુંદર વિચાર રજૂ કરે છે...જેને તૈયાર કરનાર સુખીબેન નામના મહિલા પોલીસ કર્મચારી છે...જુઓ આ વીડિયો..